આ User ID અને Password ની માહિતી શાળા પાસેથી કોઈ પણ સંજોગોમાં પેરેન્ટ્સ સુધી કે સ્ટાફ મેમ્બર્સમાં લીક થાય નહીં તેની જવાબદારી શાળાની રહેશે. કંપની આ અંગે કોઈ બાંહેધરી આપી શકશે નહીં.
It is the responsibility of the school to ensure that this User ID and Password information is not leaked from the school to the parents or staff members under any circumstances. The company will not be able to provide any guarantee in this regard.